Surat જિલ્લાના માંડવીના તડકેશ્વર ગામની જમીનના રેવન્યુ કરીન એક સરખા હેન્ડરાઇટીંગથી મુળ જમીનના માલિકાનો નામની પાછળ પિતા સત્તાર હાજી હાસીમનુ નામ દાખલ કર્યા બાદ તેમના અવસાન પછી પરિવારના નામો વારસાઈ તરીકે દાખલ કરાવીન સુરતના બિલ્ડર આરીફ દાદા અને તેના પરિવારજનો ખોટી રીતે ખેડુત ( બન્યા હોવાની ફરિયાદ થતા તપાસ શરૂ થઈ છે.
મૂળ જમીન માલિકોના નામની પાછળ બિલ્ડર આરીફદાદાએ પિતાનું નામ દાખલ કરી તેમના અવસાન પછી પરિવારના નામો વારસ તરીકે નોંધાવ્યા શાકીર શેખે કરેલી ફરિયાદ મુજબ સુરતના બિલ્ડર આરીફ દાદાના વડવાઓ રાજકોટના પોરાજીના વતની હતા. અને ગામમાં કોઈ ખેતીની જમીનો ધારણ કરતા ના હતા.
Surat જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને તેમાકતા ચોર્યાસીના પોપડા ગામના બ્લોક | નં. ૨૩૯ વાળી જમીન રજિસ્ટ્રર વેચાણથ ખરીદી હતી. જેમાં ખેડુત હોવાના પુરાવા તરીકે માંડવીના તડકેયાર ના સર્વે ને.૧૦૦૨-૧ તથા બ્લોક નં.૧૩૦૪ વાળી જમીનની નકલ રજુ કરી હતી
આ તડકેશ્વરવાળી જમીનના મુળ માલિકો-કોદાર મહમંદ મુશા આદમ મેતર તથા ફાતમાં ઈસ્માઈલ મેતર હતા. સને ૧૯૩૭ના કરાર ના આધારે સને ૧૯૪૭માં હક્કપત્રકમાં ઇસ્માઈલ વાડીવાલાની છોકરી પાછળ સત્તાર હાજી હાસીમનું નામ અન્ય ઇસમના સવારથી ઉમેરવામાં આવ્યું હતુ. અને પ્રમાણિત કરનાર સર્કલ ઓફિસર સિવાય કોઇ ઇસમે પાછળથી સત્તાર હાજી નોંધમાં પાછળથી લખીને ઉમેરી દીપુ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારબાદ તા. ૧૭,૧૨.૧૯૮૮ ના રોજ સત્તાર હાજી હાસીમ ગુજરી જતા તેમના વારસદારો નામ દાખલ કરાયા હતા. આમ ખોટી રીતે ખેડૂત હોવાની ફરિયાદ થતા તપાસ શરૂ કરવામાં આવી છે.