ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અલાયા એફે ન્યૂ લૂકમાં ધમાલ મચાવી છે

આ વખતે અલાયા એફના કેમેરા સામે બૉલ્ડ સાડી પૉઝ વાયરલ થયા છે

યંગ એક્ટ્રેસ પોતાના નવી સ્ટાઇલથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

અલાયા આ બ્લેક લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે

અભિનેત્રીએ આ ડ્રેસમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું