હાલમાં અભિનેત્રીએ માલદીવથી પોતાના ન્યૂ સૂટની તસવીરો શેર કરી છે
Currently, the actress has shared pictures of her new suit from Maldive
ટીવી સીરિયલ ઉતરનની 'ઇચ્છા'નું સ્લીવલેસ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ સામે આવ્યુ છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ટીનાએ લૂકને કેરી કર્યો છે
32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી
ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો
ટીના દત્તા ફિટ રહેવા યોગ અને પિલેટ્સ પર કામ કરે છે