ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ ન્યૂ લૂક કેરી કરીને ધમાલ મચાવી છે

આ વખતે પ્રિન્ટેડ બેકલેસ ડ્રેસમાં શિવાંગી જોશીનો હૉટેસ્ટ લૂક જોવા મળ્ચો છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

શૉર્ટ્સમાં શિવાંગીએ કેમેરા સામે ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કર્યા છે

અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

આ ડ્રેસ લૂકમાં શિવાંગી જોશી ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે