એક્ટ્રેસ અને મૉડલ ગરીમાએ ટ્રેડિશનલ લૂકમાં કહેર વર્તાવ્યો છે
ગરીમા ચૌરસિયાએ આ વખતે ચોલી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે
હેવી જ્વેલરી, માથે બિન્દીયા, કંગન અને કર્લી હેર સાથે લૂકને કેરી કર્યો છે
ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે
ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે
ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે