શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે
હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે.
આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.
બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે.
આ તસવીરોમાં શહેનાઝ ગિલ ગ્લેમરસ લાગી રહી છે
ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ગિલ