ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીના નવા ફોટોશૂટથી ફેન્સની ધડકનો વધી ગઇ છે

આ વખતે બ્રા એન્ડ જીન્સમાં નિક્કી તંબોલીનું ધાંસૂ ફોટોશૂટ વાયરલ થયુ છે

ઓપન સિલ્કી બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

કેમેરાની સામે નિક્કીએ કર્વી ફિગર સાથે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે

નિક્કી તેના આઉટફિટ્સથી બોલીવુડની સુપર સ્ટાર્સ સાથે પણ કરે કોમ્પિટિશન છે

દરેક વખતે તે નવા અને અનોખા સ્ટાઈલના લૂક અને કપડાંમાં જોવા મળે છે

નિક્કીએ રિયાલિટી શો બિગ બોસ 14નો ભાગ બન્યા બાદ ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી