અભિનેત્રી અવનીત કૌર તેની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે.
હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
અવનીત કૌર અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તેણે હાલમાં જ ટ્રેડિશનલ લુકમાં તેના ફોટા પોસ્ટ કર્યા છે.
અવનીત બેજ રંગના લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી છે
સાથે અભિનેત્રીએ ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે
આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.