બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં તમન્નાએ એનિમલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે  

આ ફોટોશૂટમાં તેના લૂકથી ફેન્સ ફિદા થયા છે.  

ચાહકો આ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.  

તમન્ના ભાટિયા હંમેશા તેની ફિલ્મોની સાથે સાથે તેની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચે છે  

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ફરી એકવાર પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે