ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ લેટેસ્ટ પૉઝ સાથે તહેલકો મચાવ્યો છે  

ઓલ બ્લેક લૂકમાં કેમેરા સામે એકથી એક હૉટ તસવીરો શેર કરી છે  

આ વખતે ફ્લાવર પ્રિન્ટ ડ્રેસમાં નિક્કીના શાનદાર પૉઝ જોવા મળ્યા છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

સેક્સી ફિગર, પાતળી કમ અને ટૉન્ડ લેગ્સ સાથે લૂકને કમ્પિલટ કર્યો છે  

બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે  

નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે