સાઉથ સ્ટાર કેતિકાની ન્યૂ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે
આ પહેલા પણ વેડિંગ ફોટોઝ એકટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જે લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.
અભિનેત્રી કેતિકા શર્માના બેડરૂમ ફોટા વાયરલ થઇ રહ્યાં છે
કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે
કેતિકા શર્મા હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે
28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો
કેતિકા શર્માને ફેન્સ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ રૉમેન્ટિક સ્ટાર કહે છે