નુસરત બોલિવૂડની કેટલીક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે
નુસરત ભરુચાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
આ વખતે નુસરતની રેડ બિકીનીમાં હૉટેસ્ટ 'સેલ્ફી લૂક' વાયરલ થયો છે
નુસરતની પ્યાર કા પંચનામા 2 અને સોનુ કે ટીટુ કી સ્વીટી મુવીઝ ખુબ પૉપ્યૂલર થઇ હતી
નુસરત બોલિવૂડની કેટલીક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે
નુસરતે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે
આ તસવીરોમાં નુસરતનો અદ્ભૂત ''ઓલ રેડ લૂક'' દેખાઈ રહ્યો છે