અભિનેત્રી શ્રિયા પિલગાંવકર સ્ટાઈલિશ સાડી લૂકમાં જોવા મળી
શ્રિયા પિલગાંવકરે સિલ્વર સાડીમાં તસવીરો શેર કરી
નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે
શ્રિયા વેબસિરીઝ મિર્ઝાપુરમાં જોવા મળી હતી
અભિનેત્રી શ્રિયા પિલગાંવકર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે
અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં આપ્યા બોલ્ડ પોઝ
ફેન્સ પણ તેના લૂક પર ફિદા થયા છે