તાજેતરમાં જ ખેડૂતોની માંગોને સમર્થન આપીને વિવાદ સર્જનારા Vice President જગદીપ ધનખરે વધુ એક આંચકાજનક નિવેદન કરતાં જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવું હોય તો વર્તમાન વ્યક્તિ દીઠ આવકમાં આઠ ગણો વધારો કરવો પડશે.

સરકારે ખેડૂતોને વચનો પૂરા કરવા જોઈએ તેવું કહીને Vice President ધનખડે વિવાદ સર્જ્યો હતો

બિહારમાં મોતિહારી ખાતે મહાત્મા, ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા ડિગ્રી એનાયત કાર્યક્રમમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે હાલમાં ભારત વિશ્વનું પાંચમાં નંબરનું મોટું અર્થતંત્ર છે અનેતે ટૂંકસમયમાં જર્મની અને જાપાનને પાછળ છોડી જશે. કેન્દ્રમાં કોઈનું પણ નામ લીધા વગર નરેન્દ્ર | મોદી સરકારની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષ ભ્રષ્ટાચાર અને વચેટિયાઓની સંસ્કૃતિ મિટાવવામાં| મહત્ત્વના નીવડ્યા છે. આપણે આપણને વિશ્વસ્તરે જે સ્થાન મળવું (જોઈએ તેના તરફ આપણે ઝડપી [ ગતિથી ગતિથી વિશ્વ વિક આપણી સમક્ષ આશ્ચર્યથી જોઈ રહ્યું છે. તેમણે યુવાનો અને યુવતીઓને પરંપરાથી અલગ જ વિચારવા વિનંતી કરી હતી. તેની સાથે તેમણે શિક્ષણ સંસ્થાઓને પણ અપીલ કરી હતી કે તેઓ એવા વર્કશોપ્સનું આયોજન કરે જ્યાં વિદ્યાર્થીઓ તેમના માટે અમર્યાદિત તકો ઉપલબ્ધ થાય તેવું શીખી શકે. તેની સાથે તેમણે મૂડીનું સરળતાથી એક્સેસ અને સરકારની હકારાત્મક નીતિઓનો આભાર માન્યો હતો. તેની સાથે તેમણે વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું હતું કે જો તેઓ તેમના ક્ષેત્રમાં કોઈ મુકામ હાંસલ કરી લે ૫ તો તે સમાજને કોઈને કોઈ કોઈ રીતે પરત આપે.