ભોજપૂરી અભિનેત્રી નેહા મલિકે બ્લેક લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે  

અભિનેત્રીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા હતા  

નવા લૂકમાં નેહા મલિક ખૂબ જ હોટ લાગી રહી છે  

અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા  

નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે  

નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે  

નેહાએ ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે