અભિનેત્રી સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી
સાક્ષી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે
સાક્ષી મલિકે એથનિક લૂકમાં તસવીરો શેર કરી છે
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે
અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે
સાક્ષી મલિક તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે
નવા ફોટોશૂટમાં સાક્ષીએ કાતિલ પોઝ આપ્યા છે