કરીના કપૂર ખાને તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
આ ઇવેન્ટમાં કરીના કપૂર ખાન પર્પલ ડ્રેસ અને નેટ સ્ટાઇલિશ સ્કાર્ફમાં જોવા મળી હતી
કરીના કપૂર ખાને ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે અમેરિકન ફેશન બ્રાન્ડ Oscar de la Rentaનો સ્ટાઇલિશ પર્પલ ગાઉન પસંદ કર્યું હતું
ઓફિશિયલ સાઈટ પર આ આઉટફિટની કિંમત 6 લાખ 48 હજાર 400 રૂપિયા છે.
આ આઉટફિટમાં બેબો ખૂબ જ સુંદર લાગી રહી છે.
કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે
કરીના છેલ્લે રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં અવનીના રોલમાં જોવા મળી હતી.