અનન્યા પાંડેનો આ લુક અને સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે.
આ બેકલેસ રેડ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અનન્યા પાંડેની હેર સ્ટાઈલ પણ આ લુક સાથે ખૂબ જ સારી લાગે છે.
અનન્યાના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અનન્યાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
અનન્યા પાંડેએ 2019માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
તેણે તાજેતરમાં જ રીલિઝ થયેલી વેબ સિરીઝ 'Call Me Bae' સાથે OTT ડેબ્યૂ કર્યું હતું.