‘પુષ્પા’ ફિલ્મ માટે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના મેકર્સની પ્રથમ પસંદ નહોતા.  

પાંચ ડિસેમ્બરના રોજ અલ્લુ અર્જુનની નવી ફિલ્મ ‘પુષ્પા-2’ રીલિઝ થઇ છે  

પુષ્પા-2ની રીલિઝ દરમિયાન ફિલ્મના પ્રથમ પાર્ટને લઇને એક સમાચાર ચર્ચામાં છે  

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ત્રણ મુખ્ય ભૂમિકા પ્રથમ પસંદ નહોતા.  

અહી વાત અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના અને ફહાદ ફાજિલની થઇ રહી છે  

હિંદુસ્તાન ટાઇમ્સના મતે-આ ત્રણેય મેકર્સની પ્રથમ પસંદ નહોતા.  

ડાયરેક્ટર ઇચ્છતા હતા કે પુષ્પા રાજનો રોલ મહેશ બાબૂ કરે પરંતુ તેણે ફોન કરવાની ના પાડી