તાજા ફળોમાંથી બનાવેલા જ્યુસ ઘણા પોષક ગુણોથી ભરપૂર હોય છે  

આ ફ્રૂટના જ્યૂસ ગ્લોઇંગ સ્કિન માટે ઉત્તમ વિકલ્પ છે  

કારણ કે તેમાં વિટામિન, એન્ટીઑકિસડન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે  

જે ત્વચાને હંમેશા યુવાન અને સ્વસ્થ બનાવે છે.  

આવી સ્થિતિમાં ગાજર, નારંગી અને સફરજનનો જ્યૂસ સ્કિન માટે અદભૂત ફાયદાકારક છે  

વિટામિન એ, બીટા કેરોટીનથી ભરપૂર, ગાજરનો રસ સ્કિનને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે  

તેને નરમ અને ચમકદાર બનાવે છે. ખીલ અને ડાઘને ઘટાડવામાં પણ મદદ કરે છે.