આ 8 ફૂડને ફ્રિજમાં ન રાખશો
કઇ ચીજોને ફ્રિજમાં ન રાખવી જોઇએ
બ્રેડને ફ્રિજમાં ન રાખવી જોઇએ
મધને પણ ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરો
ટામેટાંને ફ્રિજમાં ન મૂકશો
બદામને પણ ફ્રિજમાં સ્ટોર ન કરશો
આદુને ફ્રિજમાં રાખવાથી સ્વાદ ઘટી જાય છે