વારંવાર શરદી થવા માટે આ કારણ છે જવાબદાર
કેટલાક લોકોને વાંરવાર શરદી થઇ જાય છે?
વારંવાર શરદી થવા પાછળના કારણો છે.
પ્રદૂષિત હવાના કારણે શરદી થાય છે.
આપની ઇમ્યુનિટિ લો હોય તો થાય છે.
કેટલીક વસ્તુની એલર્જી પણ થાય છે.
ધૂળ રજકણથી જાતને પ્રોટેક્ટ કરો