ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે  

રિદ્ધિમા પંડિત પોતાના ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવી રહી છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

હાલમાં રિદ્ધિમાં પોતાની ગર્લ ગેન્સ સાથે વેકેશન એન્જૉય કરવા વિદેશ પહોંચી છે  

33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે  

રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે

રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે