નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે.
તસવીરોમાં અદિતિ ખૂબ સુંદર લાગી રહી છે
તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે
ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયન લોકો ફોલો કરે છે.
અદિતિને ટ્રાવેલ અને ક્રિકેટનો ઘણો શોખ છે.