પલક તિવારીએ બ્લેક લૂકમાં સુંદર તસવીરો પોસ્ટ કરી છે
પલક તિવારી બ્લેક ગાઉનમાં પોઝ આપતી જોવા મળી
પલકે ઈન્સ્ટા પર આ તસવીરો શેર કરી છે
પલક અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે
ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે
પલક ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દિકરી છે
પલક તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે