સોનમ કપૂરે ગ્રીન ગાઉનમાં શાનદાર તસવીરો શેર કરી છે
સોનમનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ તેના લૂક પર ફિદા થયા છે
સોનમ બોલીવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ છે
સોનમ કપૂર તેના સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં રહે છે
ફેન્સને સોનમ કપૂરનો આ લૂક પસંદ આવ્યો છે
અભિનેત્રીએ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે
અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી