Saurashtraમાં ફૂલગુલાબી ઠંડી સાથે સે., જીંજરા (લીલા ચણા), અડદિયા, ચીકીની ભૂજ મૌસમ પણ ખિલી છે. તો દેશમાં બીજી તરફ બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેસન વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે, ભર છે. શિયાળે ચક્રાવાતથી મૌસમ પલટાઈ છે અને દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની થાય ચેતવણી જારી થઈ છે પરંતુ, આ સીસ્ટમ ઘણી દૂર હોય સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને તેની અસર નહીં થાય. રાજ્યમાં સૂર્યપ્રકાશિત હવામાન રહેશે. જો કે મૌસમ વિભાગ અનુસાર ગુજરાત મારતમાં સહિતના પશ્ચિમ ભારતમાં આવતીકાલથી ન્યુનત્તમ તાપમાનમાં ૩થી ૪ સે.ના વધારા સાથે ઠંડીને બ્રેક લાગવાની સંભાવના છે. પરંતુ, બાદમાં ફરી ઠંડી જોર પકડી શકે છે.
આજે ન્યુનત્તમ તાપમાન જુનાગઢ અને વડોદરામાં ૧૪ સે., રાજકોટ નલિયા અને કંડલા એરપોર્ટ પર ૧૫ મહુવા અને પોરબંદરમાં ૧૯, દિવ, વલ્લભવિદ્યાનગરમાં ૧૭, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ૧૮ સે. સાથે સવારના સમયે ગુલાબી ઠંડી અનુભવાઈ આ વર્ષે લા નીના પ્રવાહની અસરથી શિયાળાના અસલી મિજાજનો પરિચય તેવી શકયતા પણ નકારાતી નથી. સતત ગુલાબી ઠંડીના પગલે હાલ લગ્નગાળાના ભોજન સમારંભોથી માંડીને ઘરેલું ડીશના મેનુમાં અડદિયાનો સમાવેશ થવા લાગ્યો છે? છે. યાર્ડમાં અને બજારમાં જીંજરાની આવક ક્રમશઃ વધી રહી છે અને થોડા સમય બાદ આવક વધવા સાથે ભાવ નીચા આવવા સંભાવના છે. જ્યારે ચીકી બજારમાં પણ ઘરાકી નીકળી છે. ગરમ વસ્ત્રોની બજારમાં ગરમી આવવા માટે હજુ કડકડતી ઠંડીનો ઈતજાર થઈ રહ્યો છે.