મલાઈકા અરોરા અભિનેત્રી મલાઈકા અરોરા  એ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી છે.  

મલાઈકા અરોરા રિલેશનશિપ મલાઈકાએ સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટ શેર કરી છે. 

મલાઈકા અરોરા રિલેશનશિપ સ્ટેટ્સ મલાઈકા અરોરાએ પોસ્ટમાં લખ્યું હતું કે રિલેશનશિપમાં, સિંગલ અને હેહેહે...મલાઈકાએ આ પોસ્ટ પર હેહેહે ટિક કર્યું હતું.  

મલાઈકા એ સંકેત આપી રહી છે કે તે અર્જુન કપૂર સાથે અલગ થઈ ગઈ છે કે નહીં.  

મલાઈકાએ લખ્યું કે ખુશ રહેવાનું રહસ્ય એ છે કે તમે વિચિત્ર, ફ્રી બનો, તમે જેવા છો એવા રિયલ બનો, લાઈફ બોવ નાની છે ખુશ રહેવા માટે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની જોડીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.  

મલાઈકા અરોરા રિલેશનશિપ સ્ટેટ્સ મલાઈકા અને અર્જુન બ્રેકઅપ બાદ ફરી તેમના રિલેશનશિપને લઈને ચર્ચા છે. 

અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા ત્યારથી, મલાઈકા અરોરા તેના કરતા 11 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરના પ્રેમમાં હતી.