અદિતિ રાવ હૈદરીએ પતિ સિદ્ધાર્થ સાથે ફરી યુનિક રોયલ લુકના ફોટોઝ શેર કર્યા  

આ પહેલા પણ વેડિંગ ફોટોઝ એકટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જે લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. 

અદિતિ રાવ હૈદરી સિદ્ધાર્થ આ ફોટોમાં અદિતિ રાવ હૈદરીએ સફેદ અને બ્લેક કલરનો લહેંગા પસંદ કર્યો છે, જયારે સિદ્ધાર્થે બ્લેક સૂટ પસંદ કર્યું છે 

અદિતિ રાવ હૈદરી સિદ્ધાર્થ એકટ્રેસે ફોટોઝ પોસ્ટ કર્યા બાદ કેપ્શનમાં નીચે લખ્યું છે કે, ' તું જે છે તે રહીશ અને હું પણ જે છું એજ રહીશ, મારો સાથ કદી છોડતા નહિ, બાકી બધું હું જોઈ લઈશ.' 

અદિતિ રાવ હૈદરી સિદ્ધાર્થ અદિતિ રાવ સિદ્ધાર્થએ હજુ તાજતેરમાં બીજા મેરેજ કર્યા છે, 

તેઓના ફોટોઝ ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યા છે.  

અદિતિ રાવ હૈદરી અદિતિ રાવ હૈદરીએ અલગ અલગ પોઝમાં હસબન્ડ સિદ્ધાર્થ સાથે ફોટોઝ શેર કર્યા છે