નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે  

નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે  

 નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે

ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે  

અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં નમ્રતા બોલ્ડ અવતાકમાં જોવા મળી રહી છે.  

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે