Kutch: કચ્છના ભચાઉના લાકડીયા પાસેથી કોકેઈન ડ્રગ્સ પકડાયું છે. 147 ગ્રામ કોકેઈનનો જથ્થો જપ્ત કરાયો. 2 મહિલા અને 2 પુરૂષ ડ્ર્ગ્સ સાથે ઝડપાયા છે. બનેવીના કહેવાથી બેન અને ભાઈ પંજાબથી કચ્છ લઈને આવ્યો હતો. 1.47 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ.
આજકાલ ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. તજોડ દિવસો પહેલાં જ અમદાવાદના નારણપુરામાંથી SOGએ 25.68 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.