સ્ટાર ગર્લ સોફિયા અંસારીએ ન્યૂ લૂકમાં ફેન્સને ઘાયલ કરી દીધા છે
સોશ્યલ મીડિયા સ્ટાર સોફિયાનો ન્યૂ લૂક વાયરલ થઇ રહ્યો છે
બ્લેક બિકીનીમાં સોફિયાએ કેમેરા સામે સેક્સી પૉઝ આપીને ચોંકાવ્યા છે
સોફિયા અંસારી હૉટનેસ અને ફિટનેસથી બૉલીવુડ હસીનાઓને ટક્કર આપી રહી છે
સોફિયા અંસારીએ હાલમાં જ બૉલ્ડ એન્ડ બિન્દાસ ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોઝમાં સોફિયા બ્રાલેટમાં બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે
સોશિયલ મીડિયા સેન્સેશન સોફિયાએ તેના બોલ્ડ લુકથી ચાહકોના મન મોહી લે છે