બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે
જેમાં તે ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.
કૃતિના આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે
તેના કિલર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે.
કૃતિ સેનન અલગ અલગ પોઝ આપી રહી છે
તેની તસવીરો વાયરલ થઈ રહી છે
કેમેરાની સામે નોરાએ આપ્યા શાનદાર પોઝ