એક્ટ્રેસ શ્રદ્ધા દાસના કાતિલ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે  

હાલમાં જ શ્રદ્ધા દાસની બૉલ્ડ અદાઓએ ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે શ્રદ્ધાએ લૂકને કેરી કર્યો છે

કેમેરા સામે શ્રદ્ધા દાસે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે  

એક્ટ્રેસ બોલ્ડ સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે  

હાલમાં અભિનેત્રીએ સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે  

ગૉલ્ડન શરારા ડ્રેસમાં શ્રદ્ધા દાસ ખૂબ જ સુંદર લાગી રહી છે