બેડરૂમની સજાવટના પણ કેટલાક નિયમો હોય છે
વાસ્તુમાં બેડરુમમાં ખાસ મહત્વ છે
બેડરુમ યોગ્ય દિશામાં હોય તો સારા ફળ મળે છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સાચી દિશામાં બેડ રાખો છો તો મુશ્કેલીઓ દૂર થશે
બેડરૂમમાં પલંગને બે દરવાજા વચ્ચે ક્યારેય ન રાખો
બેડરૂમમાં પલંગની સામે અરીસો ન રાખવો જોઈએ
વાસ્તુ મુજબ બેડરૂમની યોગ્ય ગોઠવણી કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે