ફિલ્મ એન્ડ ટીવી સ્ટાર એક્ટ્રેસ કાવ્યા થાપરે સાડી લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે  

આ વખતે સાઉથ ગર્લ કાવ્યાનો સાડીમાં બ્યૂટીફૂલ અવતાર જોવા મળ્યો છે  

 કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કાવ્યાએ લૂકને કેરી કર્યો છે

અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે  

કાવ્યા મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે  

કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે  

કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે