શોભિતા રાણાએ ન્યૂ સ્ટાઇલમાં એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે  

આ વખતે પંજાબી એક્ટ્રેસ શોભિતા ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે  

દરિયામાં બૉટ પરથી શોભિતાએ શાનદાર પૉઝ આપીને કહેર વર્તાવ્યો છે

કર્લી હેર, કેપ, શૉર્ટ ડ્રેસ સાથે શોભિતાએ લૂકને જબરદસ્ત રીતે કમ્પિલીટ કર્યો છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ  

શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ