Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની શરુઆત થઈ ચુકી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી રહી છે.
23મા રાઉન્ડમાં ચમક્યુનસીબભાભરે ચમકાવ્યું સ્વરૂપજીનું નસીબવાવામાં સ્વરૂપજી ઠાકોરની જીતવાવમાં બીજેપી 1300 વોટથી જીતી હોવાના સમાચાર
20માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 3613 મતોથી આગળ.19માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 5846 મતોથી આગળ.18મા રાઉન્ડમાં કોંગ્રેસ 8081 મતોથી આગળ.17 મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 10404 થી આગળ15 મા રાઉન્ડથી કોંગ્રેસની લીડ ઘટવાની શરૂઆત થઈરાઉન્ડ 13 ના અંતે કોંગ્રેસ ૧૩ હજાર વધારે મતથી આગળ
10 રાઉન્ડના અતે સ્વરૂપજી ઠાકોરને 35886 મત મળ્યાં,10રાઉન્ડના અતે ગુલાબસિંહને 48253 મત,11 રાઉન્ડના અંતે કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો12774 મતથી 11 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
– અપક્ષ માવજી પટેલને 1710 મત મળ્યાં
– ભાજપના સ્વરૂપજીને 3689 મત મળ્યા
– કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1166 મત આગળ
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર ત્રીજો રાઉન્ડ
મલબાર હિલથી મંગલ પ્રભાત લોઢાનો વિજયના માર્ગે
– મંગલ પ્રભાત લોઢાને 57,390 મત મળ્યા
વાવ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીત્યા કે પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા કે પછી અપક્ષ માવજી પટેલે ભાજપ-કોંગ્રેસને મ્હાત આપી જે જોવાનું રહ્યુ છે. એકમાત્ર વિધાનસભાની પેટાચૂંટણી છતાં આ મુકાબલો રસપ્રદ રહ્યો હતો. સમાજથી લઈને પાઘડી સુધીનું પોલિટિક્સ થયું. ઈમોશનલ કાર્ડથી લઈને વાયરલ વીડિયો સુધીના મુદ્દા વિવાદમાં રહ્યા જો કે, આ તમામ વાતોનો અંત આવી જશે.