બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે  

તેણે બ્લૂ થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે.  

દિશાએ જે ગાઉન પહેર્યું હતું તે ખૂબ જ સુંદર હતું.

આ ગાઉનની ખાસ વાત તેની ડ્રામેટિક હાઈ-સ્લિટ ડિઝાઈન હતી  

ગાઉનમાં સુંદર સિલ્વર સિક્વિન્સ વર્ક હતું, જે શરીરથી સ્કર્ટ સુધી લંબાયેલું હતું.  

દિશાએ પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.  

દિશાના પોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે