એક્ટ્રેસ નેહા મલિક ફરી નવા લૂકમાં જોવા મળી
સિલ્વર ડ્રેસમાં નેહા મલિકે આપ્યા શાનદાર પોઝ
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે
નેહા મલિક જાણીતી ભોજપૂરી અભિનેત્રી છે
અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે
નેહા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
નેહા મલિકે પંજાબી મ્યૂઝીકમાં પણ કામ કર્યું છે