તીર્થ યાત્રા દરમિયાન ક્યારેય ના કરો આ 5 ભૂલો  

હિન્દુ ધર્મમાં તીર્થ યાત્રાનું ખુબ જ મહત્વ છે  

દરેક હિન્દુ જીવનમાં એકવાર તીર્થ યાત્રા કરવા ઇચ્છે છે

તીર્થ યાત્રાથી પાપનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે  

તીર્થ યાત્રા ઉધારના પૈસાથી ના કરવી જોઇએ  

તીર્થ યાત્રા દરમિયાન અપશબ્દો ના બોલાવા જોઇએ  

તીર્થ યાત્રા દરમિયાન માસ-મદિરાનું સેવન વર્જીત છે