મનસ્વી મમગઇ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે  

તે પોતાની હૉટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે  

તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ બૉલ્ડ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં મનસ્વી ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે  

વ્હાઈટ બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે મનસ્વી  

બિગ બોસ 17ની સ્પર્ધક મનસ્વી મમગાઈ ખૂબ જ બોલ્ડ છે  

મનસ્વી તેના બિકીની લુકને કારણે ખુબ ચર્ચામાં રહે છે