ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ Adani અને અદાણી જૂથ પર ભારતમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા ભારતીય અધિકારીઓને ૨૫ કરોડ ડોલરની લાંચ આપવાનો આરોપ મૂકાયો છે. આ પ્રોજેક્ટ, અદાણી જૂથ અને કથિત રીતે લાંચ લેનારા અધિકારીઓ બધા જ ભારતના છે, છતાં આ અંગેનો એક કેસ ન્યૂયોર્કની કોર્ટમાં થયો છે. ન્યૂયોર્કની કોર્ટમાં બુધવારે ગૌતમ અદાણી અને અદાણી જૂથના સાત એક્ઝિક્યુટિવ્સ પર આરોપો ઘડાતા આ મામલો સામે આવ્યો છે.
Adaniના પ્રોજેક્ટમાં અમેરિકન રોકાણકારોના નાંણાં લાગ્યા હોવાથી અમેરિકન કાયદા હેઠળ કેસ કરાયો
ભારતના અદાણી જૂથનો પ્રોજેક્ટ ) હતા. ભારતમાં લાગેલા આ પ્રોજેક્ટમાં ભારતમાં છે અને ભારતીય અધિકારીઓને અમેરિકન રોકાણકારોએ રોકાણ કર્યું હોવાથી લાંચ આપવાનો આરોપ મૂકાયો છે ત્યારે અમેરિકામાં કેસ અને તપાસ શરૂ થવા અંગે સવાલો ઊઠી રહ્યા છે. હકીકતમાં ૨૪ ઑક્ટોબર ૨૦૨૪માં અમેરિકન કોર્ટમાં આ કેસ દાખલ કરાયો હતો. ગૌતમ અદાણી પર આરોપ છે કે લાંચના આ નાણાં એકત્ર કરવા માટે તેઓ અમેરિકા, વિદેશી રોકાણકારો અને બેન્કો સમક્ષ ખોટું બોલ્યા અમેરિકન કાયદા હેઠળ આ અંગે કેસ ચાલ્યો છે. અદાણી જૂથના ભ્રષ્ટાચારની વિગતો અમેરિકન બેન્કો અને રોકાણકારોથી છૂપાવવામાંગ પં આવી હતી. . અમેરિકન કાયદા મુજબ ભ્રષ્ટાચારનો કોઈપણ કેસ અમેરિકન રોકાણકારો અથવા બજારના હિતો સાથે સંકળાયેલો હોય તો અમેરિકામાં કેસ ચલાવી શકાય છે.