Surat: કતારગામ પારસ સોસાયટીમાં આજે બપોરે જીવલેણ શસ્ત્રો સાથે ધસી આવેલા ત્રણ યુવાનોએ ભાડાના મકાનમાં રહેતા ૧૮ વર્ષના યુવાન પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. દોડતી થયેલી પોલીસે સંયુક્ત ટીમ બનાવીને ત્રણેય આરોપીને ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી પાડયા હતા. પણ હજી હત્યાનું કારણ સામે આવ્યું હતું.
Surat: પોલીસે ત્રણેય આરોપીને ભરૂચ રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધા
હત્યા ક્યા કારણોસર કરી તેનું કારણ બહાર આવ્યું નથી. કતારગામ પારસ ર ના ઘર નં. બી ૧૫૦માં અશોક વાટકિયા (ઉ.વ.૧૮) વતની હતો. અને સુરતમાં રહેતો સુજલ મૂળ બોટાદનો છુટક મજુરી હતો. રવિવારે કરીને ગુજરાન ચલાવતો વલાવતો હતો. બપોરે બે વાગ્યે પારસ સોસાયટીમાં યુવાનો ચપ્પુ લઇને ધસી આવ્યા ત્રણ હતા. અને સુજલને લોબીમાં જોઈને તેમના પર તુટી પડયા હતા. ત્રણેય યુવાનોએ
સોસાયટી વિભાગ- ગળા, કાન, છાતી, પગમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં લોબીમાં જ ઢળી પડયો હતો. જેથી તત્કાળ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવાતા સુજલને તપાસી મૃત જ સ જાહેર કર્યો હતો. આ અંગે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરાઈ હતી.