halwadનાં ગ્રામ્ય વિસ્તારોમાં ડબલ | તુંનો કહેર જોવા મળ્યો છે અને મચ્છરજન્ય રોગોએ તરખાટ મચાવ્યો વધુ ધુ હોવાનું સામે આવી રહ્યું છે. નવા ઈશનપુર ગામે ડેન્ગ્યુ અને મેલેરિયા ટીમ તાવના કેસો નોંધાયા છે. જેમાં ૪૦થી વધું ડેંગ્યુના કેસ હોવાનું જાણવા મળ્યું રિપોર્ટ છેઅને એરોગ્ય વિભાગની ટીમને હવે ખબર પડતાં હરકતમાં આવ્યું છે. અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

halwad: એકાએક મચ્છરજન્ય રોગચાળો વકરતા ગ્રામજનોમાં ગભરાટ, આરોગ્ય તંત્રએ ૧૦૦ ઘરોમાં તપાસ કરતા ડેન્ગ્યુનાં ચાર પોઝિટીવ કેસ મળ્યો

ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આરોગ્ય વિભાગ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં નિષ્ફળ નીવડયુ હોય તેમ મચ્છરજન્ય રોગનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એકબાજુ વરસાદમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અને બીજી બાજુ આવા | કરી પાછળ ખર્ચા કરવા લોકો મજબૂર બન્યા છે. નવા ઈશનપુરમાં ૧૮૦૦ ની વસ્તી છે એમાં પણ ૪૦ થી લોકોને ડેંગ્યુ થયો હોવાનું ગ્રામજનો જણાવ્યું હતું, ત્યારે આરોગ્ય વિભાગની હવે હરકતમાં આવીને આરોગ્ય વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે. અને ચકાસણી શરૂ કરી છે.

મોટાભાગનાં લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેથી કરીને આંકડામાં ઓછા જોવા મળી રહ્યાં છે. તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને ૧૦૦ જેટલાં ઘરોની તપાસ કરતાં ૪ ડેંગ્યુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને હજુ સર્વે ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં સર્વે પૂર્ણ દેવામાં આવશે.