શર્વરી વાઘ ટ્રેન્ડીંગ ટ્રેડિશનલ લુક વેડિંગ સીઝન માટે પરફેક્ટ
શર્વરી વાઘ શર્વરી વાઘ તેની હોરર હિટ ફિલ્મ મુંજયા બાદ બોલીવુડમાં જાણીતી એકટ્રેસની લિસ્ટમાં સામેલ થઇ ગઈ છે.
શર્વરી વાઘ ફેશન શર્વરી વાઘ તેની એકટિંગ સાથે તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે
તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના યુનિક આઉટફિટમાં ફોટોઝ શેર કરે છે.અહીં તેના કેટલાક લહેંગામાં ટ્રેડિશનલ લુક શેર કર્યા છે વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે.
શર્વરી વાઘ આઉટફિટ શર્વરી વાઘએ બ્લ્યુ, ગ્રીન અને ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો છે જેમાં ચોળીમાં લોન્ગ ગોલ્ડન ડિઝાઈનર બોર્ડર જોવા મળે છે અને મેચિંગ ગોલ્ડન દુપટ્ટા પસંદ કર્યો છે.
શર્વરી વાઘ બ્લાઉઝ શર્વરી વાઘના બ્લાઉઝની વાત કરીયે તો તેણે ડીપ નેકલાઇન અને હાફ પફી સ્લીવ વાળો મેચિંગ ડિઝાઈનર ગોલ્ડન બ્લાઉઝ પસંદ કર્યો છે જેમાં સ્લીવમાં ખાસ શાઈની ગોલ્ડન લુક જોવા મળે છે.
શર્વરી વાઘ જ્વલેરી શર્વરી વાઘએ આ હેવી લહેંગા સાથે મિનિમલિસ્ટિક લુક માટે માત્ર ગોલ્ડન સ્ટડ ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે. જે યુનિક ટચ આપે છે