ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફ્રૂટ્સ છે ઝેર સમાન, સુગર લેવલ વધારી શકે 

ડાયાબિટીસ ડાયાબિટીસ (Diabetes) ના દર્દીઓએ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.  

 . તેમના માટે એવા ખોરાકની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે

ફળો જો કે ફળોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક ફળો એવા છે જેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

કેળા કેળામાં નેચરલ સુગર વધારે છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ મધ્યમથી ઉચ્ચ સુધીનો હોય છે. કેળા ખાવાથી બ્લડ શુગરમાં અચાનક વધારો થઈ શકે છે.  

કેળા તેથી કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે અયોગ્ય બની જાય છે. ખાસ કરીને પાકેલા કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.  

પાઈનેપલ પાઈનેપલમાં ખૂબ વધારે માત્રામાં શુગર હોય છે, જે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. તેમાં હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે