જૂનાગઢની લીલી Parikramaને લીધે રાજકોટ એસટી ડિવિઝનની દૈનિક આવક રૂા ૮૪ લાખને આંબી ગઈ છે. આજે રાજકોટ એસટી ડેપોમાંથી પદ જેટલી એકસ્ટ્રા એસટી બસોની ટ્રીપ દોડાવામાં આવી હતી. દિવાળી પછી તહેવારો પુરા તયા બાદ પણ એસટી બસોમાં ટ્રાફિક ભરચક્ક જવા મળ્યો હતો. દેવ દિવાળીનાં પર્વે એસ.ટી. બસ અને ટ્રેનો મારફતે -સંખ્યાબંધ શ્રધ્ધાળુ ભાવિકો પરિક્રમામાં પહોંચ્યા
જૂનાગઢની લીલીParikramaના ભાવિકો માટેર ાજકોટ ઉપરાંત મોરબી, ગોડલ સહિતનાં 7 એસટી ડેપોમાંથી એકસ્ટ્રા બસનું સંચાલન • છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. અલબત આજે દેવદિવાળીએ જૂનાગઢની લીલીપરીક્રમા કરવા માટે શ્રધ્ધાળુ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકતોટ ઉપરાંત મોરબી, ગોડલ, સુરેનદ્દનગર, લીંબડી સહિતના એસટી ડેપોમાં અનેક ભાવિકો। જૂનાગઢ લીલીપરીક્રમામાં જવા ઉમટ્યા હતાં. એસટી બસોની માફક ટ્રેનોમાં પણ લીલી પરીક્રમામાં જવા માટે મુસાફરોની ગીરદી જોવા મળી હતી.
જુદા જુદા રેલ્વેસ્ટેશનોમાં અનેક પરીવારો લીલીParikramaનો લાભ લેવા ઉમટ્યા હોવાથી ટ્રેનોમાં ભરચક્ક ટ્રફિક જોવા મળ્યો હતો. રજાકોટ એસટી ડિવિઝનના સુત્રોએ જણાવ્યું હતું કે, હજુ બે દિવસ લૌલીપરીક્રમાને લીધે એસટી બસોમાં ટ્રાફિક રહેશે. આ બે દિવસ દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનની દૈનિક આવક રૂા. ૯૦ લાખને આંબીજાય તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી.
તળેટી જવા માટે બસ સ્ટેન્ડ ખાતે લાગી યાત્રિકોની કતાર પરિક્રમા દરમ્યાન યાત્રીઓને તળેટીએ જવા માટે એસટી તંત્ર દ્વારા ૪૦ • મિનિબસ શરૂ કરવામાં આવી છે. બસમાં જવા માટે બસસ્ટેન્ડ ખાતે યાત્રીઓની કતાર લાગી હતી. ત્રણ દિવસ દરમ્યાન ૩૦ હજારથી વધુ યાત્રીઓ આ મિનીબસમાં – સવાર થઈ તળેટીએ પહોંચ્યા અને અને પરિક્રમા રૂટ પર પ્રસ્થાન કર્યું હતું.