પ્રોટીનથી ભરપૂર મશરૂમ કબાબ રેસીપીતમે એકવાર આ મશરૂમ કબાબ ખાસો તો રેગ્યુલર બનતાવતા થઇ જશો, હેલ્ધી મશરૂમ કબાબમાં હાઈ પ્રોટીન હોય છે 

ઉપરાંત તે બનાવામાં પણ ઓછો સમય લાગે છે, અહીં જાણો રેસીપી 

 સામગ્રી 600 ગ્રામ મશરૂમ્સ, 3 સમારેલ ડુંગળી, 1/3 કપ એરફ્રાઈડ કાજુ, મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન કાળા મરી, 2-3 ચમચી શેકેલો બેસન, 2 ચમચી ઘી.

હાઈ પ્રોટીન મશરૂમ કબાબ રેસીપી સૌ પ્રથમ મશરૂમને પાણીમાં 4 મિનિટ ઉકાળો. ઠંડુ થઈ જાય એટલે મશરૂમને પનીર સાથે બ્લેન્ડર કરી લો. 

હાઈ પ્રોટીન મશરૂમ કબાબ રેસીપી ત્યારબાદ ડુંગળી અને લસણને એક કડાઈમાં સહેજ તેલ ગરમ કરીને શેકી લો. અને ડુંગળી અને કાજુની પણ પેસ્ટ બનાવી લો. 

હાઈ પ્રોટીન મશરૂમ કબાબ રેસીપી આ પેસ્ટને એક કડાઈમાં કાઢીને એમાં બધા મસાલા ઉમેરો એમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કાળા મરી પાઉડર અને થોડો ચણાનો લોટ ઉમેરો 

હાઈ પ્રોટીન મશરૂમ કબાબ રેસીપી ત્યારબાદ હવે ડુંગળી અને કાજુની પેસ્ટને પણ એમાં ઉમેરો અને સતત મિક્ષ કરતા રહો. એ મિશ્રણ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો.