લડ્ડુ ગોપાલને કયા દિવસે ક્યો ભોગ લગાવશો?
લડ્ડુ ગોપાલની સેવાથી સુખની પ્રાપ્ત થાય છે
લડ્ડુ ગોપાલને ભોગ લગાવવાનો નિયમ છે
સાતવારમાં અલગ-અલગ ભોગ લગાવી શકાય
સોમવારે લડ્ડુ ગોપાલને ખીર ધરાવો
મંગળવારે લાલ રંગના ફળ ધરાવો
બુધવારે શાક રોટલીનો ભોગ ધરાવો